RSS

ચોકલેટ્સ બનાવવી

08 માર્ચ

તારીખ્-૮-૩-૨૦૧૪ ને શનિવાર

“આંતરરાષ્ટ્રીય મહિલાદિન” નિમિત્તે અમારા ગ્રુપ દ્વારા ચોકલેટ્સ બનાવવાનું નિદર્શન (ડેમોનસ્ટ્રેશન) રાખવામાં આવ્યું. અમારા ગ્રુપના જ સોનલબહેન સોનીએ વિવિધ પ્રકારની ચોકલેટ્સ કઇ રીતે બનાવાવી તેનું પ્રાયોગિક ધોરણે નિદર્શન કર્યું.તે માટેની જરૂરી સૂચનાઓ અને સાવચેતીઓ અંગે પણ બધાને વાકેફ કર્યા..

આ ઉપરાંત તમામ પ્રકારની ચોકલેટ્સનું રેપીંગ અને પેકીંગ કઇ રીતે કરવું તે પણ તેમણે દર્શાવ્યું. આંતરરાસષ્ટ્રીય મહિલાદિન, બધી જ બહેનોએ ખૂબ જ ઉમંગથી બનાવેલી ચોકલેટ્સ ચાખીને ઉજવ્યો અને પોતાના કુટુંબીજનો માટે પણ તેનાં નમૂના સાથે લેતા ગયા. ચાલો આપણે તેને ફોટોગ્રાફ્સ  દ્વારા માણીએ…

બધી જ બહેનોને “આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ”

ch-1

ch-2

ch-3

ch-4

ch-5

ch-6

ch-7

ch-8

ch-9

ch-10

ch-11

ch-14

ch-15

ch-16

ch-20

ch-23

ch-27

ch-24

 
Leave a comment

Posted by on માર્ચ 8, 2014 માં નિદર્શન

 

Leave a comment