RSS

રવા(સોજી) અને મેંદાની વાનગીઓ

25 માર્ચ

soji-1

soji-2

soji-3

soji-4

soji-5

soji-6

soji-7

soji-8

soji-9
તારીખ-૨૫-૩-૨૦૧૨ ને મંગળવારે ગ્રુપની બધી બહેનો ભેગી થઇ. પહેલેથી બધાએ વિષય નક્કી કરેલો હતો.”રવા(સોજી) અને મેંદાની વિવિધ વાનગીઓ. આથી આ દિવસે બધી બહેનો વિવિધ વાનગીઓ બનાવીને લઇને આવી. દરેકે પોતે બનાવેલ વાનગી બનાવવાની રીતનું વર્ણન કર્યું. બધાએ એકબીજાની વાનગી ચાખી. નીચેની વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી.
૧-રવા મેંદાના સમોસા
૨-રવા-મેંદાના દહીંથરા
૩-રવાનું ખીચું
૪-મેંદાની પાપડી
૫-રવાના અપ્પમ  
૬-મેંદાના કાજુ-દ્રાક્ષ
૭-મેંદાની લસણીયા મસાલા પુરી
૮-રવા-મેંદાની કેક
૯-મેંદાની કેક
૧૦-ફરસી પુરી
૧૧-પનીરી પુરી
૧૨-મસાલા કચોરી પુરી
૧૩-રવા-મેંદાના ઘૂઘરા
૧૪-મેંદાની ચકરી
૧૫-માવાની મેંદામાં પૂરણપોળી
૧૬-રવા ઇડલી
૧૭-રવાના અપ્પમ
૧૮-મેંદાની પુરીરવા(સોજી) અને મેંદાની વાનગીઓ

 
Leave a comment

Posted by on માર્ચ 25, 2014 માં વાનગીઓ

 

Leave a comment