RSS

Monthly Archives: ઓગસ્ટ 2012

ઉજ્જૈન પ્રવાસ

તારીખ ૨૬-૮-૨૦૧૨ ને રવિવારે બધી બહેનો ઉજ્જૈનના એક દિવસના પ્રવાસે ઉપડી.પ્રવાસનો મૂળ હેતુ અધિકમાસ(પુરુષોત્તમ માસ)હોવાથી મહાકાલેશ્વર મહાદેવ, હરસિધ્ધિમાતા,ચરધામ મંદિરનાં દર્શન કરવા, ક્ષિપ્રાનાં પવિત્ર જળમાં પ્રક્ષાલન અને પ્રવાસનાં આયોજન માટેની કાર્યક્ષમતા વિકસાવવાનું રહ્યું. Read the rest of this entry »

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 27, 2012 માં પ્રવાસ-પર્યટન